નડિયાદ મિલ રોડ ઉપર સીઝર નો કાર ચાલક ઉપર હુમલો. સીઝરો બેફામ બની પરિવાર ની હાજરી મા ગંદી ગાળો બોલી કર્યો હુમલો. મહેમદાવાદ ના મહાવીરસિંહ સોલંકીએ એસ કે ફાયનાન્સ માંથી લોન ઉપર મેળવી હતી કાર. કાર ના ચાર હપ્તા બાકી હતા જેમાં બે હપ્તા ભર્યા હતા આમ છતાં કાર નડિયાદ મા રોકવામાં આવી.