સાણંદમાં નવા ન્યાય મંદિર સંકુલનું શનિવારે 12 કલાકની આસપાસ લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન વિધિ ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સંગીતાબેન કે. વિશ્વેન દ્વારા કરવામાં આવી. કાર્યક્રમમાં બાર એસોસિએશન સાણંદના પ્રમુખ હાજર રહ્યા હતા.