This browser does not support the video element.
ધાનપુર: સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર ખાતે રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો, મોટી સંખ્યામાં રક્તદાન થયું
Dhanpur, Dahod | Sep 1, 2025
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર ખાતે રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો"ચાલો કરીએ રક્તદાન – મળશે કોઈને જીવતદાન"ધાનપુર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ધાનપુર ખાતે, માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બી.પી. રમણ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષકશ્રી ડૉ.મનીષ સિન્હા ના માર્ગદર્શન હેઠળ અને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ બ્લડ ડોનેશન વાન ના સહયોગથી વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ રક્તદાન કેમ્પન..