Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં ફાયરિંગના બનાવવામાં સંડોવાયેલા સગીર સહિત કુલ 5 આરોપીને પોલીસે ઝડપી લીધા

Wadhwan, Surendranagar | Aug 21, 2025
રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં યુવક પર ફાયરિંગ કરી છરી વડે હુમલો કરવાના બનાવ બનતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવો અંગે ભોગ બનનાર યુવાને જોરાવનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ એક સગીર તેમજ ચાર પુખ્ત વયના આરોપી સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી લઇ વધુ પૂછપરછ ની કામગીરી હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us