પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓને જવાબદાર અને સંવેદનશીલ રહી લોકોને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને સીટી ટ્રાફિક શાખા તથા જિલ્લા ટ્રાફિક શાખા-ભુજ દ્રારા રીક્ષા ચાલકો સાથે જાગૃતતા મિટીંગનુ આયોજન કરેલ જેમાં ટ્રાફિકના નિયમોનુ પાલન ક૨વા તથા મુસાફરોની સલામતી તેમજ તેમના માલસામાનની સલામતીની