ભાવનગરના એસ.પી હર્ષદ પટેલની અન્ય જિલ્લામાં બદલી થતાં આજે પોલીસ પરિવાર દ્વારા તેમનો વિદાય સન્માન સમારો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ભાવનગરના એસપી હર્ષદ પટેલે તેમના કાર્યકાળ દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અને અનેક સારા કામો કર્યા હતા ત્યારે આજે ભાવનગર પોલીસ બેડાના અધિકારીઓ, ભાવનગરના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ, પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં તેમનો વિદાય સન્માન સમારોહ યોજાયો.