ખેડા કઠલાલ ખાતે ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરાઈ જિલ્લા કક્ષા નો 79 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી ઐતિહાસિક શેઠ એમ આર હાઈસ્કુલ ખાતે યોજાયો કાર્યક્રમ રાજ્ય કક્ષા મંત્રી ભીખુસિંહજી પરમાર ના હસ્તે કરાયું ધ્વજવંદન ગુજરાત અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મંત્રી ના હસ્તે ધ્વજ વંદન