ડભોઇ નગરપાલિકાનો અનગઢ વહીવટ સામે આવ્યો છે ચોમાસા દરમિયાન ગટર લાઈન અને પાઇપલાઇન ના કામ માટે રોડ ખુદી કરાતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાંલાંકીનો સામનો કરવાનો વખત આવ્યો છે ગોકળગાયગતિ એ ચાલતા કામગીરીના કારણે વરસાદના કારણે ખોદેલા ખાડામાં અનેક વાહનો ફસવાનો મામલો સામે આવે છે જોકે પાલિકા દ્વારા કોઈ નિરીક્ષક કે અધિકારી ફરકતા નથી જેના કારણે ના કારણે મંથરા ગતિએ ચાલતી કામગીરીથી નગરજનો પરેશાન બન્યા છે