વિસનગર શહેરના ગંજબજાર પાછળ આવેલ 305 સંમ્પથી શહેરને અપાતી પાણીની લાઇન પટણી દરવાજામાં એકાએક તુટી જતાં આ વિસ્તારમાં પાણી ઉભરાયું હતું જ્યાં પાલિકાના કર્મચારીઓએ તાકીદે દોડી જઇ પાણી પુરવઠો બંધ કરી સમારકામ હાથ ધર્યું છે જ્યારે શહેરીજનોને રવિવારના રોજ પાણી મળતાં પરેશાની ભોગવવી પડી હતી.