વાલિયા ગામના હનુમાન ફળીયાના એક લવ્ય ગ્રૂપ દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.દર વર્ષે વાલિયા ગામના હનુમાન ફળિયામાં એક લવ્ય ગ્રૂપ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેને ભાગરૂપે ચાલુ વર્ષે પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે આજરોજ એક લવ્ય ગ્રૂપ દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા.