ધ્રોલમાં ખારવા ગામથી બિજલકા જતા માર્ગ પર ખાડાઓના કારણે ગંભીર અકસ્માત સર્જાયો: ગત રાત્રિના કાર લઈને યુવક પોતાના ગામ બિજલકા જતા હતા દરમિયાન બિજલકા ગામ નજીક રોડ પર મસમોટા ખાડાના કારણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ નીચે કાર ખાબકી: કાર ચાલક ભાવેશ ચીખલિયાનો આબાદ બચાવ થયો: પરંતુ મોઢામાં ભાગે ઇજા પહોંચી.આ માર્ગમાં અનેક ખાડાઓ છતાં કોન્ટ્રાક્ટરના આંખ આડા કાન..