દ્વારકા તાલુકા ના ધરેવાડ ગામ ના દરિયા કિનારે થી વધુ એક કન્ટેનર મળી આવ્યું.... થોડા દિવસ પહેલા પણ દ્વારકા ના વરવાળા ગામે મીઠાપુર ગામે અને આજે દ્વારકા ના ધરેવાડ ગામે વધું એક કન્ટેનર મળી આવ્યું..... દ્વારકા પોલીસને જાણ થતા ધટના સ્થળે પહોંચી.. આગાઉ પણ દ્વારકા ના દરિયા કિનારેથી કન્ટેનર મળી આવ્યા હતા ત્યારે આજે ફરી એક વખત કન્ટેનર દ્વારકાના ધરેવાડ ના દરિયા કિનારે તણાઈ આવ્યું.. વધું તપાસ દ્વારકા પોલીસ ચલાવી રહી છે...