Download Now Banner

This browser does not support the video element.

ભાભર: ભાભર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ મોટી સંખ્યા માં નગરજનો રહ્યા ઉપસ્થિત

India | Aug 29, 2025
ભાભર પોલીસ સ્ટેશન ખાતે આગમી ઈંદ એ મિલાદ સહિત ગણેશ ઉત્સવ તહેવારોને લઈ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગોગા મહારાજ મંદિરે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિની બેઠક માં ભાભર શહેરના નાના મોટા વેપારીઓ સહિત આજુબાજુમાં ઘંઘો રોજગાર કરતા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાભર P I S D ચૌધરી દ્વારા વેપારીઓને તહેવારોને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે મુદે અપીલ કરી યોગ્ય સમજણ અપાઈ હતી
Read More News
T & CPrivacy PolicyContact Us