મલેક બાવા કોમ્પલેક્ષની ગેલેરી તૂટી પડવા મામલે મનપા ની મંજૂરી મેળવી જર્જરિત ભાગ ઉતરવાની કામગીરી રોકાઈ સુરત સૈયદપુરા વિસ્તારમાં આવેલા મલેક બાવા કોમ્પલેક્ષના પહેલા માળની ગેલેરીનો એક ભાગ તૂટી પડવાની ઘટનામાં સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી રૂપે કોમ્પલેક્ષને સીલ કરી દેવામાં આવ્યું હતું રહેવાસીઓએ સ્ટ્રક્ચર નિષ્ણાંતો પાસેથી લેખિત અભિપ્રાય મેળવી આ જર્જરીત ભાગ ઉતારવા પાલિકા પાસે મંજુરી માંગી હતી. સ