ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ગત મહિને ભેલાણ નાં લીધે દરબાર અને ભરવાડ સમાજના લોકો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું અને બંને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી જીવા નાં દરબાર અને ભરવાડ જૂથ વચ્ચે સુખદ સમાધાન કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા,પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તેમજ ક્ષત્રિય આગેવાન સુખુભા ઝાલા અને ભરવાડ આગેવાન ભરત ભાઈ મુંધવા ની હાજરીમા બંન્ને જૂથ વચ્ચે સમાધાન..