આજરોજ આમલેથા મુકામે નાંદોદ તાલુકાના નવનિયુક્ત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મુકેશભાઈ વસાવાનું વડિયા ગામના વડીલશ્રી પૂર્વ સરપંચ મહેશભાઈ રજવાડી, પૂર્વ નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી જયદીપભાઈ વસાવા તથા બીજા આગેવાનો દ્વારા ફુલહારથી સ્વાગત કરી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા.