પાંચ મી સપ્ટેમ્બરે ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા કાલોલ નગરના મુસ્લિમ બિરાદરોમાં આ વર્ષે પેગંબર સાહેબના જન્મ દીન (યૌમે વીલાદત) ના ૧૫૦૦ વર્ષ પુરા થતાં હોય તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કાલોલ તાલુકાના એરાલ અને બોરુ ખાતેની મસ્જિદો સહિત ગામ ની ગલીઓમાં તેમ જ ઈદે મિલાદના તહેવારને લઈ ધાર્મિક સ્થળો, દરગાહ, તેમજ ઈમારતોને રંગભેરગી રોશનીથી શણગારવામાં આવી રહી છે અને સરકાર કી આમદ મરહબા, જસ્ને ઇદે મિલાદુન્નનબી ની લખાણ વાડી ઝંડીઓ પોતપોતાન