વડાપ્રધાન ની નરેન્દ્ર મોદીએ વર્ષ 2024 માં પર્યાવરણ દિવસે એક પેડ માટે નામ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જેમાં ગુજરાત 6.5 કરોડ વૃક્ષોના રોપણ સાથે ત્રીજા ક્રમાંકે છે. ખેડા જિલ્લામાં એક પેડ માગી નામ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 21 લાખ વૃક્ષો રોકવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગળતેશ્વર ખાતે 76 માં વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે.