Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: શહેરમાં PMની સભા પહેલા કોંગ્રેસ નેતાઓની અટકાયત, કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા અને મનીષ દોષીએ પ્રતિક્રિયા આપી

Ahmadabad City, Ahmedabad | Aug 25, 2025
PM મોદી નિકોલમાં સભા ગજવવાના છે. કાર્યક્રમ પહેલાં કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની પોલીસે અટકાયત. રોડ-રસ્તાઓ અને વોટચોરીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાની કોંગ્રેસની યોજના હતી, પરંતુ એ પહેલાં પોલીસે કોંગ્રેસ પ્રવક્તા સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ, અન્ય નેતાઓને નજરકેદ કરાયા. સોમવારે 11 કલાકે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા અને મનીષ દોશીની પ્રતિક્રિયા
Read More News
T & CPrivacy PolicyContact Us