દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત મીની તરણેતર સમાન જામખંભાળિયાના રખ પાંચમ મેળામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યું હતું, જેમાં સેલ્ફી પોઇન્ટ અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે AAPના પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ હાજરી આપી અને મેળાની વિવિધ રાઈડ્સની મજા માણી.આ તકે શક્તિનગરના સરપંચ, તલાટી કમ મંત્રી, દલવાડી સમાજના આગેવાનો તેમજ પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને મેળાની મોજ માણી. ઈશુદાનભાઈ ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં જ