પાલીતાણાના તળેટી વિસ્તારમાં યુવકને માર મારવામાં આવતા મોત થયું હતું જેને લઈને પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં હત્યાનો ગુનો સાથ શખ્સો વિરુદ્ધ દાખલ કરાયો હતો જેને લઇને ટાઉન પોલીસ દ્વારા સાત શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે