કલ્યાણપુરના બોક્સાઈટ ચોરી કેસના આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના દેવા જેઠા મકવાણા અને ભાટિયા ગામના કચરા દેવશી ગોજીયા નામના શખ્સો દ્વારા તેમના ટ્રકમાં કોઈપણ પ્રકારની સરકારની મંજૂરી કે રોયલ્ટી વગર ઝડપાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા બંને આરોપીને ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા દસ દસ હજાર નો દંડ ફટકાર આવ્યો