તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા ગામમાંથી કુકરમુંડા ગામ ખાતેથી સુરત વાયા સાગબારા થઈને જતી એસટી બસ ધનસુરા સરકારી નર્સરી સામે પસાર થતી વખતે બસ ડ્રાઈવર ધર્મેન્દ્ર વસાવા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ પલટી મળી ગઈ હતી જેમાં મુસાફરો 8 થી 10 હતા તેમને સારવાર માટે સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે ત્યાંના ગ્રામજનો પણ મદદ માટે દોડી આવ્યા હતા