Download Now Banner

This browser does not support the video element.

એસ.ટી.ડેપો ખાતેથી પોરબંદર રાજકોટ પોરબંદર રૂટ પર એ.સી.બસ સેવા ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરાયો

Porabandar City, Porbandar | Sep 5, 2025
પોરબંદરના એસ.ટી ડેપો દ્વારા પોરબંદર - રાજકોટ - પોરબંદર રૂટ પર 2 Ac લક્ઝરી કોચ બસ ફાળવવા માં આવી છે.આજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન ભાઇ મોઢવાડીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આધુનિક સુવીધાઓ થી સજ્જ આ બસો પૈકી 1બસ પોરબંદર થી રાજકોટ જવા માટે બપોરે 13:00 કલાકે અને બીજી બસ સાંજે 18:00 કલાકે પોરબંદર થી રાજકોટ જવા માટે મળશે.
Read More News
T & CPrivacy PolicyContact Us