Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના રફાળેશ્વર મંદિરે અમાસે પિતૃ તર્પણ માટે મેદની ઉમટી, મેળામાં પણ હૈયે હૈયું દળાઈ તેવી ભીડ જામી

Morvi, Morbi | Aug 23, 2025
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિએ આવતી અમાસનું અનેરું મહત્વ છે. આ દિવસે પિતૃ તર્પણ, દાન-ધર્મ અને પૂજા-પાઠનું વિશેષ મહત્વ હોય છે. લોકો આ દિવસે પિતૃઓના મોક્ષ માટે તર્પણ કરે છે. ત્યારે આજે અમાસના પવિત્ર દિવસે મોરબી નજીક આવેલા પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us