વહીવટી તંત્રની બેદરકારીથી હિંમતનગર ધનસુરા હાઈવે પર તમારી ગાડીની નંબર પ્લેટ છે પાણીમાં પડી ગઈ હોય તો નવી નંબર પ્લેટ માટે તમારે હજાર રૂપિયા ખર્ચી અને અઠવાડિયું સુધી રાહ જોવાની જરૂર નથી કદાચ તમારી નંબર પ્લેટ પાસેથી જ મળી જાય અને એ પણ નાના ભૂલકાઓ પાસેથી હા સાબરકાંઠા જિલ્લામાં થયેલા વરસાદને કારણે છેલ્લા પાંચ વર્ષની હિંમતનગર ધનસુરા હાઇવે પર પાણી ફરી મળી છે ત્યારે ગોઠણ સંભળાયેલા પાણીમાં વાહનોની તકલાદીન નંબર પેડો તૂટી તૂટી અને પાણીમાં પડી જાય છે વાહનચાલક