Download Now Banner

This browser does not support the video element.

વાલોડ: નાલોઠા ગામેથી અંદાજે 9 ફૂટના અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

Valod, Tapi | Sep 1, 2025
વાલોડ તાલુકાના નાલોઠા ગામેથી અંદાજે 9 ફૂટ ના અજગર નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ગામેથી અજગર નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.જે અંગે સોમવારના રોજ 4 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ નાલોઠા ગામે ખેતરમાં અજગર નજરે પડતા રેસ્ક્યૂ ટીમ દ્વારા ત્યાં પોહચી જઈ અંદાજે 9 ફૂટના અજગર નું રેસ્ક્યૂ કરી વનવિભાગ ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઊંડાણના જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us