Install App
imran3481
This browser does not support the video element.
S.O.G એ જિલ્લાના ભુરખીયા ખાતેથી માદક પદાર્થ કાલા નો જથ્થો ઝડપ્યો 1,86,140/-ના મુદ્દા માલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
Amreli City, Amreli | Aug 28, 2025
અમરેલી SOG દ્વાર અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના ભુરખીયા ખાતે સૂકા પોસ્ટ ડોડાનો જથ્થો ઝડંપ્યો અમરેલી SOG એ માદક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો.માદક પદાર્થ સૂકા પોસ્ટ ડોડા (કાલા) નો જથ્થો ઝડપાયો.59 કીલો 800 ગ્રામ કાલાનો જથ્થા સાથે 1 શખ્સ ઝડપાયો.1 લાખ 86 હજાર 140 નો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો.રાજુ નકુભાઈ ચાવડાને કાલાના જથ્થા સાથે અમરેલી SOG એ જડપી પાડ્યો.........
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!