બનાસકાંઠામાં સરહદી વિસ્તારના તાલુકાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આજે ગુરુવારે સરહદી વિસ્તારની મુલાકાતે છે ત્યારે સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ગુરુવારે 3:30 કલાકે રાજ્ય મુખ્યમંત્રીએ સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમને હૈયાધારણા આપી હતી