Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: જોરાવરનગર રાવળદેવ સમાજના સ્મશાન તરફ અંતિમવિધિ જવામાં પણ હાલાકી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કાર્યવાહી કરવા માંગ

Wadhwan, Surendranagar | Sep 7, 2025
જોરાવરનગર રાવળદેવ સમાજના સ્મશાન તરફ જવા રસ્તાની સુવિધાના અભાવે અંતિમવિધિ કરવા માટે જવામાં પણ લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી. ત્યારે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us