રાજપીપળા સરકારી ઓવારા ખાતે રાજપીપળા ના રહીશો અને આજુબાજુ વિસ્તારના કેટલાક ભક્તો દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે પાંચમા દિવસે કેટલાક ભક્તો દ્વારા નાની મોટી પ્રતિમાનું વિસર્જન નગરપાલિકા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું છે.