તાપી જિલ્લા સેવાસદનના હોલમાં કલેકટરની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ.તાપી જિલ્લાના સેવાસદનના હોલમાં જિલ્લાના કલેકટર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગુરુવારના રોજ 4 કલાકે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આગામી દિવસોમાં યોજાનાર રમત ગમત દિવસ અને ગણેશ ઉત્સવ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.જેમાં જિલ્લાના ડીડીઓ સહિત ના અધિકારીઓ હાજર રહ્યા હતા.