નસવાડી તાલુકાના કુપ્પા કુકરદા અન્ય 10 ગામોને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. પંચાયત માર્ગ મકાન વિભાગ 10 વર્ષથી આ રસ્તો નવો બનાવતું નથી. આદિવાસી વિસ્તારના લોકોએ અનેક વાર નવો માર્ગ બનાવવા માટે રજૂઆત કરી છે. અમુક ગામડાઓમાં 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. જેને લઈને સ્થાનિક અશ્વિનભાઇ ડુંગરાભીલ,મોવાસિયાભાઈ ડુંગરાભીલ અને માનસીભાઈ ડુંગરાભીલે શું કહ્યું? આવો સાંભળીએ.