વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટથી વડોદરા આવી એક જ દિવસમાં ચોરી કરેલ મોટર સાયકલ પર બે વૃધ્ધ મહીલાની સોનાની ચેઇન તોડી લઈ જનાર અને રાજકોટના લૂંટ અને ખંડણીના ગુના માં વોન્ટેડ રહેલ રીઢા આરોપીને મોટર સાયકલ,સોનાની ચેઇનો,પિસ્તોલ સાથે જામ્બુઆ વિસ્તાર માંથી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.