નડિયાદ બાર એસોસિઅન ના વકીલો દ્વારા વકીલ વિરુદ્ધ ખોટી રીતે એટ્રોસિટી બાબતે ખેડા એસ.પી ને આપ્યું આવેદન નડીયાદ ટાઉન પોલીસ મથકે એટ્રોસિટી ના એક્ટ નો ખોટો ઉપયોગ કરી ને ફરિયાદી દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજરોજ બાર અસોસિઅન ના વકીલો ભેગા મળી ખેડા એસ.પી ને આપ્યું આવેદન. ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તેવી બાર એસોસિએશનના વકીલોની માગણી..