Download Now Banner

This browser does not support the video element.

ધંધુકા: *ધંધુકાના લીંમડી ફળીમાં પહેલીવાર ૫ ફૂટની માટીની ઇકો-ફ્રેન્ડલી ગણપતિ સ્થાપિત.* #ધંધુકા #dhandhuka #ganpatiutsav

Dhandhuka, Ahmedabad | Aug 31, 2025
*ધંધુકાના લીંમડી ફળીમાં પહેલીવાર ૫ ફૂટની માટીની ઇકો-ફ્રેન્ડલી ગણપતિ સ્થાપિત.* લીમડી ફળી વિસ્તારમાં પહેલીવાર ૫ ફૂટ ઊંચી માટીમાંથી બનેલી ઇકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. છેલ્લા ૧૩ વર્ષથી સતત ગણેશોત્સવની ઉજવણી થતી આવી છે, પરંતુ આ વર્ષે ખાસ કરીને પર્યાવરણને ધ્યાનમાં રાખીને માટીની મૂર્તિ સ્થાપન કરાયું છે, જે આ ઉત્સવને વધુ વિશિષ્ટ બનાવે છે. યુવક મંડળના કાર્યકરો, બહેનો અને બાળકો સૌ એકતા અને ભાઈચારાની ભાવનાથી ઉત્સવ ઉજવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us