Download Now Banner

This browser does not support the video element.

ભુજ: ઈદે મિલાદ અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ LCB,SOG,શહેર/જિલ્લા ટ્રાફિક,પેરોલ-ફર્લો સ્કવોડ પેટ્રોલિંગ

Bhuj, Kutch | Sep 5, 2025
ઈદે મિલાદ તહેવારને અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ ભુજ LCB,SOG,શહેર/જિલ્લા ટ્રાફિક,પેરોલ-ફર્લો સ્કવોડ, ભુજ એ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ભુજ શહેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ યોજવામાં આવેલ.
Read More News
T & CPrivacy PolicyContact Us