શુક્રવારે રાત્રે અંદાજીત 1 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા-ઈડર હાઈવે રોડ પર ના વટપલ્લી નજીક એસટી બસ ને અકસ્માત નડ્યો હતો.જેમાં હાઈવે રોડ પર અચાનક જ ઊંટ આવી જતા એસટી બસ ધડાકાભેર ઊંટ સાથે ટક્કરાઈ હતી.જેમાં ઘટના સ્થળે જ ઊંટ નું મોત નીપજ્યું હતું.ત્યારે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.