હિંમતનગર શહેરના ખેડબ્તસિયા રોડ ઉપરથી આજે 10 ફૂટ લાંબો અજગર ઝડપાયો હતો ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં અજગર દેખાતા સ્થાનિકો માં ગભરાટ ફેલાયો હતો અને તે લોકોએ ખેતરમાં કામમાં લેવાતા ચાદર અને પસેડી અગર પણ નાખી દીધા હતા બાદમાં જીવ દયાપ્રેમી નિકુલભાઇ શર્માની જાણ કરતા નિકુલભાઇ શર્મા એક કલાકે ત્યાં પહોંચ્યા હતા અને સલામત રીતે રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો હતો