Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: જર્જરીત શાળા ન 25 ની કોંગ્રેસ આગેવાનો દ્વારા મુલાકાત લઈ રજૂઆત કરાય #jansamasya

Jamnagar City, Jamnagar | Sep 3, 2025
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળા નંબર 25 અતિ જર્જરિત હાલતમાં હોય, આજરોજ કોંગ્રેસ આગેવાનો દ્વારા શાળાની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, શાળાના બાળકો આ જર્જરિત શાળામાં નાસ્તો કરતા હોય તેમજ રમતા હોય, જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે અંગે રજૂઆત કરવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us