બાયડના આંબલીયારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા રમાસ ગામમાં આઉટ પોલીસ સ્ટેશન બંધ થતાં અરજદારોને ભારે હાલાકી.છેલ્લા ઘણા વર્ષો ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી પણ તંત્ર ઘોર નિંદ્રામાંબાયડ તાલુકાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રમાસ ગ્રામ પંચાયતમાં છેલ્લા ૧૫ વર્ષોથી આઉટ પોલીસ સ્ટેશન નું મકાન જર્જરીત હોવાના કારણે આંબલીયારા પોલીસ મથક ખાતે ખસેડવામાં આવતા રમાસ ગામના અંતરિયાળ ગામોના અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે ગામના અરજદારોએ લેખિત અને મૌખિક