Download Now Banner

This browser does not support the video element.

ખેડબ્રહ્મા: શહેરના અંબિકા માતાજી મંદિરની ગટર ઉભરાવાથી કૂવાઓનું પાણી દૂષિત થતું હોવાને લઈ ખેડૂત ની પ્રતિક્રિયા

Khedbrahma, Sabar Kantha | Sep 27, 2025
ગામ વિસ્તારમાં ખેતર આવેલા છે ત્યારે ચોમાસાના શરૂઆતથી જ આજદિન સુધી નાળિયામાં પાણી ગંદુ વહી રહ્યું છે. અને આ પાણીમાં માતાજી મંદિરની ગટરનું પાણી આવતું હોવાને લઈ કૂવાના પાણી દૂષિત થઈ રહ્યા હોવાને લઈ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.ત્યારે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે આ અંગે કાર્યવાહી શરૂ કરાઇ છે અને ટૂંક સમયમાં સમસ્યાનો નિકાલ કરાશે તો મંદિરના મેનેજરના જણાવ્યા મુજબ મંદિર પરિસરમાંથી કોઈ ગંદુ પાણી છોડાતું નથી. તો આ અંગે આજે સવારે 10 વાગે પ્રતિક્રિયા આપી.
Read More News
T & CPrivacy PolicyContact Us