પાલીતાણા ના મોટી પાણીયાળી ગામે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ કરવામાં આવ્યો હતો જેમાં સરપંચ દ્વારા અધિકારીને રજૂઆત કરાઈ હતી મોટી પાણીયાળી ગામે જ મોકલો છો તેવા સવાલો કર્યા હતા સામે અધિકારી દ્વારા પણ જણાવ્યું હતું કે વીજ મીટર ગામમાં ન હોય તેવા ગ્રાહકોના વીજ મીટર લગાવવા અરજી કરી કામગીરી જેથી તેમના વીજ મીટરની કામગીરી કરવી સહિતની વાતચીતનો વિડીયો વાયરલ