Download Now Banner

This browser does not support the video element.

ધાનેરા: ધાનેરામાં આજે રામેશ્વર મંદિરમાં ભાદરવા સુદ કેવડા ત્રિજની ઉજવણી કરવામાં આવી

India | Aug 26, 2025
ધાનેરા માં આજે ભાદરવા સુદ કેવડા ત્રિજ ની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં બહેનોએ ભેગા મળીને રામેશ્વર મંદિર ખાતે ઉજવણી કરી હતી. આ વ્રતનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ રહેલું છે. જેથી સમગ્ર દેશમાં આ વૃતની ઉજવણી કરવામાં આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us