અંકલેશ્વર કાપોદ્રા પાટિયા વિઘ્નહર્તા ગ્રૂપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તિ સાથે સેવાકાર્યની મીઠાશ અંકલેશ્વર કાપોદ્રા પાટિયા વિઘ્નહર્તા ગ્રૂપ દ્વારા ફેલાવવામાં આવ્યો છે.આ ગ્રૂપ દ્વારા આજરોજ સાંજે રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.આ કેમ્પમાં યુવાનો અને ગણેશ ભક્તો જોડાયા હતા.