રાષ્ટ્રીય પોષણમાસ – ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશનમાં (નેશનલ આયુષ મિશન અનુદાનિત) તથા જિલ્લા વિકાસ અધિકારી, દાહોદ પ્રેરિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી, દાહોદના માર્ગદર્શનમાં આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત, દાહોદ દ્વારા પોષણના કક્કો, પોષણની ABCD તેમજ સારી આદતો કેળવવાના પડકારના પોસ્ટરનું માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા ના અધ્યક્ષ સ્થાને ICDSની કક્ષાની મીટીંગ ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું