Download Now Banner

This browser does not support the video element.

દસાડા: દસાડા વિધાનસભાના પાટડી તાલુકામાં પ્રાથમિક શાળાઓના નવા રૂમો અને રિપેરિંગનું ખાતમુહૂર્ત

Dasada, Surendranagar | Sep 3, 2025
પાટડી તાલુકાના એરવાડા, છત્રોટ અને ખારાઘોડા (જૂનાગામ) ગામોની પ્રાથમિક શાળાઓમાં નવા રૂમોના બાંધકામ અને રિપેરિંગનું ખાતમુહૂર્ત કરાયું. એરવાડા શાળામાં ૬ નવા રૂમ અને ૩ રૂમના રિપેરિંગ માટે રૂ.૧.૨૦ કરોડ, છત્રોટ શાળામાં ૮ નવા રૂમ અને ૧ રૂમના રિપેરિંગ માટે રૂ.૧.૭૬ કરોડ, તેમજ ખારાઘોડા શાળામાં ૬ નવા રૂમ અને ૪ રૂમના રિપેરિંગ માટે રૂ.૧.૪૮ કરોડનો ખર્ચ થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us