નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા પાલિકાના વોર્ડ નંબર એક ના સભ્યો સાબેરા બેન શેખ ઘર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે બેઠક યોજાઈ હતી તેમાં બાળકો ની યોજના વિશે અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી. બાળકોનું ભણતર અને રખડતા જેવા બાળકો અને પરિવારથી છુટા પડેલા બાળકો બાળ મજૂરી કરતા બાળકો બાબતે અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી.