જમીન ના માલિક રમણભાઈ સોમાભાઈ માછી સુરેશભાઈ સોમાભાઈ માછી સહિત ના ઓ અને સ્થાનિક મંદિર પાસે વસતા આદિવાસીઓ સાથે આજરોજ સુખદ સમાધાન થયું હતું જે બાબતે નર્મદા જીલ્લા કલેકટર ને ઉદ્દેશી ને લખાયેલ આવેદનપત્ર રેસીડેન્સિયલ ડેપ્યુટી કલેક્ટર સી કે ઉઘાડ ને બજરંગદળ ના જીલ્લા પ્રમુખ પુષ્પરાજસિંહ ચૌહાણ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રમુખ કીર્તન સી પુરોહિત ની આગેવાની મા સ્થાનિક હિન્દુ આદિવાસીઓ એ એકત્રિત થઈ ને આપ્યું હતું.