નડિયાદ પીપલપ ચોકડીથી સ્પીચ ચોકડી જવાના સર્વિસ રોડ પાસે જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપ્યા. પીપલગ ચોકડીથી પીજ ચોકડી જવાના સર્વીસ રોડ પાસે આવેલ શ્રી ક્રિષ્ના કાઠીયાવાડી હોટલની પાછળ નાની નહેર પાસે ખુલ્લી જગ્યામાં કુલ ૩ ઇસમો ને રોકડ રૂપિયા ફુલ્લે રૂ. ૨૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી નડીયાદ પશ્ચિમ પોલીસ..નડિયાદ પશ્ચિમ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાદમી મળી હતી.